વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. આ શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગત તા. 13ના રોજ દલડી ગામ નજીક સંજયભાઇ દલપતભાઇ મકવાણા (ઉ.વ. ૩૫, ધંધો મજુરી, રહે. જુના વણકર વાસ, થાનગઢ, જી. સુ.નગર)ને વિદેશી દારૂની 1 બોટલ (કી.રૂ. 375) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો બોટલ કબ્જે કરી આરોપી સંજયની અટકાયત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate