મોરબી : મચ્છુ કઠીયા સઈ સુથાર પ્રજ્ઞાબેન ભરતભાઈ ગોહેલ (ઉ.વ. 54), તે ભરતભાઈ શામજીભાઈ ગોહેલના પત્ની, સ્વ. રમેશભાઈ, રમણીકભાઈ, રામચંદ્રભાઈના ભાભી તેમજ ધર્મેશભાઈ, રવિભાઈ અને માલતીબેનના માતા તથા જોડિયાવાળા પીઠડીયા પોપટલાલ ખીમજીભાઈના પુત્રીનું તા. 10/10/2020ને શનિવારના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. 12/10/2020ને સોમવારે સાંજે 4થી 6 વાગ્યે રાખેલ છે. (ભરતભાઈ ગોહેલ - 98984 62894, ધર્મેશભાઈ ગોહેલ - 99250 01295, રવિભાઈ ગોહેલ - 90334 90233) મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate