સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ મેષ (અ.લ.ઈ.) ૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી શુભ રશીફળ: સકારાત્મક વિચાર કોણ રાખવાનો પ્રયત્ન કરશો. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારી ઓળખ ઊભી કરી શકશો તમારા કાર્ય ગુણવત્તા પર નોંધ રાખો પરિસ્થિતિઓ અનુકૂળ થશે મન શાંત રાખો. કાર્યક્ષેત્રમાં અચાનક લાભ મેળવો. કુટુંબમાં સારા તાલમેલ આવે છે. રિયલ સ્ટેટ અને કોન્સ્ટ્રકશન નિર્માણ ક્ષેત્રેના લોકોનો ઉત્તમ પરિણામ મળી શકે છે. બાળકો પ્રત્યે પોતાનો વ્યવહાર સારો રાખો. લવમેટ્સ લગ્નની તૈયારી કરી શકો છો. ગુરુવાર પછીનો સમય ખૂબ જ સારા છે. અશુભ રાશીફળ: બાળકો પ્રત્યે તમારો વ્યવહાર સારો રાખો. વિદ્યાર્થી વર્ગ ની આળશની સમસ્યાઓ વધારે હોય. તમારા વિરોધી શક્રિય હોઈ શકે છે. બીજાઓનો મુશ્કેલીમાં વિશ્વાસ ના કરો. નકારાત્મક વિચારોથી તમે સાવચેતી રાખજો. નીંદમાં ઓછી આવે . મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં શાંતિ થી વિચારો કરો. પ્રશાસનિક જીવન જીવતા લોકો એ મેહનત વધારે કરવી પડશે. હા સપ્તાહમાં સાવચેતી રાખવી. સપ્તાહની સંશોધનમાં ધ્યાન આપવું રહ્યું. સમાધાન: મહા મૃત્યુંજય મંત્ર ની નિત્ય એક માળા જાપ કરો. વૃષભ (બ.વ.ઊ) ૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી શુભ રશીફળ: કાર્યક્ષેત્રમાં તમારી આવક અને અને સમૃદ્ધિ વધશે. વ્યવસાયમાં તમારીઆવક વધશે. કલા, સંસ્કૃતિ અને સાહિત્યમાં રૂચી લેશો. બાકી રહેલું પેમેન્ટ મળ્યશે. ચલ-અચલ સંપત્તિની ખરીદીમાં લાભ થશે. રચનાત્મક વિચારોનો ઉપયોગ તમારા કામમાં વધારો કરી શકે છે. સંબંધો ના પ્રેમ વધશે. પરિજન તમારું ધ્યાન રાખે. તર્ક શીલતા માં વધારો થાય. તમારા જીવનમાં મનોરંજન આવે છે. તમારી યોજનાઓમાં સંપૂર્ણ ઊર્જા ની સાથે કામ કરો છે. રવિવાર અને શનિવાર ખૂબ જ શુભ રહેશે. અશુભ રાશિફળ: નોકરી અને શિક્ષણમાં કેટલાક અવરોધ આવી શકે છે. ઓફિસમાં કામનું ખૂબ દબાણ રહેશે. પરિશ્રમ ખૂબ કરવો પડશે અને ખરાબ મિત્રોથી દૂર રહેજો. સારી ઓપોર્ચ્યુનિટી હાથમાંથી નીકળી જાય એનું ધ્યાન રાખજો. અનાવશ્યક વાતોથી દૂર રહેશો તો પ્રગતિ નજીક આવશે. ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરવું. મંગળવારે અને શુક્રવારે મનમાં અજ્ઞાત ભય લાગશે. એકાગ્રતા ઓછી ન થાય એનું ધ્યાન રાખજો. અંગત જીવનમાં કસોટીઓ ઝાઝી થશે અને મસલ્સ ના રોગ ન થાય એનું ધ્યાન રાખજો. સમાધાન: નિત્ય શ્રી સુક્તનો પાઠ કરવો આર્થિક દ્રષ્ટિથી સારું રહેશે. મિથુન (ક.છ.ઘ) ૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી શુભ રાશીફળ: ભાગ્ય વૃદ્ધિ થવાનો યોગ બની રહે છે. કાર્યાલયમાં ઓફિસ સાથીઓ નો સાથ સહકાર મળશે અને એમની સાથે સંબંધ પણ સારો રહેશે. ફાઈનાન્સ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ધનલાભ થવાની શક્યતા છે. પરિવારના લોકોને કંઇક આપવાની ઈચ્છા થશે. બાળકો તમારું માન જાળવશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. ઓછા પ્રયાસમાં તમારા કાર્યો સિદ્ધ થશે.સંબંધમાં એક બીજાના દૃષ્ટિકોણ ને સમજવાનો પ્રયત્ન કરજો. સ્ત્રીઓ માટે આ સપ્તાહ વિશેષરૂપથી શુભકારક નીવડશે. સાહસ અને પરાક્રમ વૃદ્ધિ થશે. અશુભ રાશિફળ: અચાનક મહેમાનોનું આગમન થશે. ખોટી માથાકૂટ નથી ક્રોધ આવશે તમારી વાણી ઉપર તમારું નિયંત્રણ રાખો મહિલાઓ માટે તમારો વ્યવહાર બદલ જો દૂરના સંબંધીઓ સાથે મુલાકાત થવાની શક્યતાઓ છે અને પેટનો દુખાવો થવાની પણ શક્યતા રહેશે રૂપિયા પૈસાની બાબતમાં લાપરવાહી ન કેળવજો શરીરમાં ઠાકોર રહેવાને તેમજ જૂની કોઈ બીમારી હશે તો એ ફરીથી થવાની શક્યતાઓ છે. ગોપનીય બાબત જય ઉજાગર ન થાય એનું ધ્યાન રાખજો અઠવાડિયાના છેલ્લા દિવસોમાં થોડી મુશ્કેલીઓ આવશે. સમાધાન: ભગવાન વિષ્ણુ જીની સેવા કરો. કર્ક (ડ.હ) ૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી શુભ રશીફળ: વાંચન પ્રતિ એકત્રીત રહેવું. મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવા માટે તક આવે છે. યુવાજાતકો ને નવી નોકરી મળી શકે છે. તમારી કાર્યપ્રણાલીમાં સચોટ વિષેશતાઓ આવશે સંતાનના કેરિયર માં આવેલી બાધાઓ દૂર થશે. આર્થિક સદ્ધરતા વધશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વ્યવસાય ની અંદર નવા પ્રોજેક્ટ બનવાની સંભાવના છે અચાનક ધનલાભ ની શક્યતાઓ પણ રહેશે અને કર્તવ્યોના પ્રતિ તમે નિષ્ઠાવાન રહેજો સમયનો ભરપૂર સદ ઉપયોગ આપ કરી શકશો અને ઘરના ઈન્ટીરીયર માં પણ બદલાવ લાવી શકશો અશુભ રાશીફળ: પ્રેમ સંબંધની મર્યાદાઓનું પાલન કરો. પ્રેમ સંબંધો મનોરંજન અને મોજ મસ્તી માં સમય બરબાદ ન કરો. ખંભા ના દુખાવાની ફરિયાદ રહેશે ઓફિસમાં બોસ તમારી કોઈ વાતથી નિરાશ અથવા નારાજ થશે મંગળવાર અને શનિવારે ધ્યાન રાખવું પતિ આત્મવિશ્વાસમાં તમારું કામ બગડશે ઘરમાં નાના મોટા ઝઘડાઓ પણ થવાની શક્યતા રહેશે કફ જામવાની પણ શક્યતા શરીરમાં રહેશે પાચન તંત્ર ક્રિયા ધીમી ન પડે એનું પણ ધ્યાન રાખજો. ખોરાક લેવામાં ધ્યાન રાખજો તમારા હાથ નીચેના કર્મચારીઓને અનુશાસિત રાખજો અને બીજાની સામે તમે તમારી કમજોરી વ્યક્ત ન કરો. સમાધાન: મહારાજ દશરથ કૃષ્ણ ‘શનિ સ્તોત્ર' નો પાઠ કરો. સિંહ (મ.ટ) ૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી શુભ રાશિ ફળ: અંગત મિત્રોની સલાહ તમારા માટે લાભદાયી બનશે સેલ્સ અને માર્કેટિંગ થી જોડાયેલા વ્યક્તિઓની આવકમાં વધારો થવા સંભવિત પરિવારમાં કોઈ શુભ તહેવાર શુભ પ્રસંગ હું આયોજન થઇ શકે વિદેશયાત્રાનો યોગ બને છે અને વિદેશ યાત્રામાં આપી રહેલી બાધાઓ દૂર થશે ધાર્મિક કાર્યોમાં થોડું રોઈ લેજો મેનેજમેન્ટ થી જોડાયેલા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ મળી શકે છે મનોરંજન અને આરામદાયક સમય વ્યતીત થશે આ સપ્તાહ તમારે કાર્યક્ષેત્રમાં પ્રભાવ સરળતાથી વધશે સાસરીયા પક્ષ થી કોઈ સારી ખબર મળશે મંગળવાર અને બુધવાર શુભ રહેશે અશુભ રાશિફળ: કોર્ટ-કચેરીના કામકાજમા તમારે મુશ્કેલી વેઠવી પડે પરી વારી સુખમાં ઓછપ આવે. અઠવાડિયાના આરંભમાં તમારા ખર્ચાઓ વધશે ઘરના કોઈ વડીલ વ્યક્તિ થી વાદ-વિવાદ ન થાય એનું ધ્યાન રાખજો આંખ નો રોગ તમને પરેશાન કરશે અને દિનચર્યા તમારી અસ્ત-વ્યસ્ત રહેશે દેખાડો ન કરજો નહીં તો તમારી દેખાડા માં ભૂલ થશે ખાવાપીવામાં થોડીક પણ લાપરવાહી ન કરજો તમને તમારા વ્યવસાયમાં ઇચ્છિત લાભ મળવાની શક્યતા ઓછી છે ઉચ્ચ અધિકારીઓ થી સંબંધ સારા બનાવજો ગુરુવારે વિશેષ કરી કોઈ ડીલ થી બચો. સમાધાન: કોઈપણ મંદિરના પૂજારી...