સરકારી ગાઈડલાઇન્સ મુજબ આપના પ્રસંગોને દીપાવી અવસરને બનાવો ચિરસ્મરણીય (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : માર્ચ એન્ડિંગથી શરૂ થયેલી લોકડાઉનની પ્રક્રિયા હવે ક્રમશ: અનલોક થઈ છે. અટકેલા શુભ પ્રસંગો માટે કેન્દ્ર તેમજ સરકાર દ્વારા નિયમોને આધીન છૂટછાટ આપી છે. છતાં હજુ પણ અનલોકની ગાઈડલાઇન્સ અમલી છે ત્યારે ઘણાં પરિવારો તેમના સંતાનોના લગ્ન-સગાઈ જેવા શુભ પ્રસંગોને લઈને અસમંજસની સ્થિતિમાં છે. સરકારે લગ્ન-સગાઈ જેવા પ્રસંગોને લઈને આપેલી છૂટછાટની મર્યાદામાં રહીને કઈ રીતે પ્રસંગ ઉજવવો એની અવઢવનો અંત લાવવા મોરબી સ્થિત ક્રિષ્ના પાર્ટી પ્લોટ વ્યાજબી દરનું પેકેજ લઈને આવતા મોરબીવાસીઓમાં ઉત્સાહ સાથે હાશકારાની લાગણી ઉદ્દભવી છે. મોરબી શહેરથી સાવ નજીક એવી પંચાસર ચોકડી સ્થિત ક્રિષ્ના પાર્ટી પ્લોટ શુભ પ્રસંગો માટે અકલ્પનિય એવા રાહત દરનું પેકેજ લઈ આવ્યું છે. ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં વિશાળ અને સુરક્ષિત પાર્કિંગની સુવિધા સાથે ભવ્યાતિભવ્ય ડેકોરેશન, નેચરલ ટ્રી ડેકોરેશન, મહેમાનો તેમજ યજમાનની સુરક્ષાહેતુ સંપૂર્ણ પાર્ટી પ્લોટમાં સીસીટીવી કેમેરાનું સેટઅપ તો છે જ. આ ઉપરાંત, પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ઉત્કૃષ્ટ લાઈટ ડેકોરેશન આમંત્રિત મહેમાનોનું મન મોહી લ્યે એવી સજાવટ માત્ર 1.25 લાખ રૂપિયામાં જ ઉપલબદ્ધ બનાવાઈ છે. ઘર આંગણે જ રૂડો અવસર ઉજવતા હોઈએ એવી લાગણી થયા વગર રહે નહીં એવા પાર્ટી પ્લોટના બુકીંગ માટે દૂર જવાની પણ આવશ્યકતા નથી. આંગળીના ટેરવે બુકીંગ કરાવી શકાય એ માટે ક્રિષ્ના પાર્ટી પ્લોટના સંચાલક ભાવેશભાઈ પટેલ મોબાઈલ નંબર 9979999512, 9712999512 તથા કિશોરભાઈ ભીમણી મોબાઈલ નંબર 9924287641 પર બુકીંગ માટે ઉપસ્થિત છે. તો વ્હાલુંડાઓના વિવાહ માટે ચિંતા છોડો અને કરો કંકુના ; ક્રિષ્ના પાર્ટી પ્લોટના સંગાથે ઉજવો રૂડો અવસર. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate