એકદમ નવા કલેક્શન સાથે સેલનો પ્રારંભ : સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પેશિયલ કાઉન્ટર શર્ટ, ટી શર્ટ, પેન્ટ, શોર્ટ્સ, ટ્રેકના 4 પીસ માત્ર રૂ. 999માં મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ શોપિંગ માટે તૈયાર થઈ જાવ. કારણકે આપના શહેરમાં ફરી એક વખત ઉમા હોલ ખાતે બ્રાન્ડેડ સેલ આવ્યો છે. જેમાં એકદમ નવું કલેક્શન રાખવામાં આવ્યું છે. આ સેલમાં સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે સ્પેશિયલ કાઉન્ટર શર્ટ, ટી શર્ટ, જીન્સ, શોર્ટ્સ, ટ્રેકના 4 પીસ માત્ર રૂ. 999માં આપવામાં આવશે. મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં આજથી બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં ઓન સૂઝ, વેન્સ, એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સ્વીટ ડ્રિમ્સ, રોડસ્ટર, પેપે જીન્સ, લીવાઇસ અને મેસ્ટ એન્ડ હાર્બરના ટી-શર્ટ, શર્ટ, જીન્સ કોઈ પણ 4 આઈટમ રૂ. 999માં ઉપલબ્ધ છે. આ સાથે સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળશે. સેલમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર સહિતની આઇટમો રૂ. 1500થી શરૂ થશે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. વધુમાં સેલમાં કસ્ટમર ચેલેન્જ રાખવામાં આવી છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો રૂ.10 હજારનું ઇનામ અપાશે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે.