મોરબી : મોરબીમાં બહુચર એજીંનીયરીંગમાં રીપેરીંગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોટ લાગતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 4ના રોજ મોરબીની પંચાસર ચોકડી નજીક બહુચર એજીંનીયરીંગમાં સંજીતકુમાર ઉપેન્દ્રભાઇ રાય (ઉ.વ. 25, રહે. કામધેનુ પાર્ટી પ્લોટ) રીપેરીંગ કામ કરતા હતા. તે વખતે ઇલેકટ્રીક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate