મોરબી : મોરબી નિવાસી ચતુરભાઈ બેચરભાઈ કગથરાનું અવસાન (ઉ.વ. 90), તે મનસુખભાઇ (83204 25545), શાંતિલાલ (93222 65728), નરભેરામભાઇ (98254 09198) તથા છોટાલાલ (98252 22843)નું તા. 02/10/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક-સંદેશ પાઠવી શકશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate