મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે મોરબીના રફાળેશ્વર ગામેં જાહેરમાં જુગાર રમતા ચારને ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૫ ના રોજ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ આંબેડકર હોલ પાસે જાહેરમાં જુગાર રમતા પ્રવિણગીરી ચંદુગીરી ગોસ્વામી, ભરતભાઇ વિરજીભાઇ શેખવા, મનસુખભાઇ રધુભાઇ સનુરા, શનિ જગદીશભાઇ સુરેલાને રોકડા રૂ. ૨૧,૮૦૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate