ઓપનિંગ નિમિત્તે એક દિવસની ખાસ ઓફર : એક કિલો કેક સાથે 2 ડોન્ટસ ફ્રી, 500 ગ્રામ કેક સાથે 1 ડોન્ટસ ફ્રી 30 જ મિનિટમાં કસ્ટમાઇઝ કેક બનાવી અપાશે : અહીં કેક, કુકીઝ, નાનખટાઈ, પાઉ, બ્રેડ, ખારી, ટોસ્ટ તેમજ બિકાજી, હલ્દીરામ અને કેડબરીની પ્રોડક્ટ ઉપરાંત કેક ડેકોરેશનનો તમામ સામાન ઉપલબ્ધ મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : કોઈ પણ પ્રસંગની કે ખુશીની પળોની ઉજવણી કેક વગર અધૂરી રહે છે. તેમાં પણ હાલના ટ્રેન્ડ મુજબ કસ્ટમાઇઝ કેક તો હોવી જ જોઇએ. પરંતુ અત્યાર સુધી મોરબીવાસીઓ કસ્ટમાઇઝ કેકથી વંચિત હતા. પરંતુ હવે શહેરમાં કસ્ટમાઇઝ કેક માત્ર 30 જ મિનિટમાં મળી જશે. તે પણ લાઈવ. મોરબીના રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેન્કની સામે સિદ્ધિ વિનાયક આરકેડમાં હોલીમોલી ધ કેક સ્ટુડિયોનો આવતીકાલે રવિવારથી શાનદાર પ્રારંભ થવાનો છે. આ શહેરનો પ્રથમ કસ્ટમાઇઝ કેક સ્ટુડિયો છે. જ્યાં માત્ર 30 મિનિટમાં જ તમારા મનગમતા ચિત્ર વાળી કેક બનાવી આપવામાં આવે છે. ઉપરાંત અહીં લાઈવ કેક બનાવવામાં આવે છે. અહીંના ઓપન કિચનમાં ગ્રાહક પોતાની કેકને બનતા જોઈ શકે છે. રવિવારે ઓપનિંગ નિમિતે એક દિવસની ખાસ ઓફર પણ રાખવામાં આવી છે. જેમાં એક કિલો કેક સાથે 2 ડોન્ટસ ફ્રી અને 500 ગ્રામ કેક સાથે 1 ડોન્ટસ ફ્રી આપવામાં આવશે. અહીં કેક, કુકીઝ, નાનખટાઈ, પાઉ, બ્રેડ, ખારી, ટોસ્ટ તેમજ બિકાજી, હલ્દીરામ અને કેડબરીની પ્રોડક્ટ ઉપરાંત કેક ડેકોરેશનનો તમામ સામાન રાખવામાં આવે છે. તો એક અહીંની વખત જરૂરથી મુલાકાત લ્યો અને અહીંની ટેસ્ટી કેકની લિજ્જત માણો.