મોરબી : મૂળ જેતપર હાલ મોરબી નિવાસી જગદીશભાઈ દેવજીભાઈ પંચાસરા (ઉ.વ. 68), તે ઉમેશભાઈના પિતા તેમજ જીવરાજભાઈ, જશમતભાઈ તથા પ્રાણજીવનભાઈના ભાઈનું તા. 08/09/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (ઉમેશભાઈ - 97252 67164, જીવરાજભાઈ - 97274 48530, જશમતભાઈ - 85309 74224, પ્રાણજીવનભાઈ - 99744 02699) મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate