મોરબી : ઘુનડા (સ.) નિવાસી કાશીબેન નરભેરામભાઈ રંગપરીયા (ઉ.વ.૧૦૧)નું તા - ૦૭/૦૯/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થઈ ગયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. ભીખાભાઈ મોહનભાઈ રંગપરીયા (૯૯૭૪૮ ૪૩૭૯૪), જગદીશભાઈ ભીખાભાઈ રંગપરીયા (૯૫૮૬૩ ૬૧૩૧૫), પ્રવીણભાઈ ભીખાભાઈ રંગપરીયા (૯૭૧૨૨ ૪૦૩૭૯). મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate