મોરબી: મુ.સરદારનગર(સરવડ) નિવાસી વજીબેન તળશીભાઈ વિલપરા (ઉ.વ. ૯૦) તે પ્રાણજીવનભાઈ તળશીભાઈ વિલપરા (મો. ૯૮૭૯૭ ૮૩૫૦૭), ગુણવંતભાઈ તળશીભાઈ વિલપરા (મો. ૯૯૭૯૬ ૭૨૮૧૧)ના માતાશ્રી, હંસાબેન પ્રાણજીવનભાઈ વિલપરા, ગૌરીબેન ગણવંતભાઈ વિલપરાના સાસુ, નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરાના દાદીનું, ચેતનાબેન નયનભાઈ વિલપરાના ગયઢા સાસુનું તા. ૦૩/૦૯/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે.કોરોનાને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.