મોરબીમાં 15, વાંકાનેરમાં 3 અને હળવદમાં 6 નવા કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 03 સપ્ટેમ્બર, ગુરૂવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 09 મીરબી ગ્રામ્ય : 06 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 03 હળવદ સીટી : 01 હળવદ ગ્રામ્ય : 05 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 24 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 14 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 219 કુલ ડિસ્ચાર્જ કેસ : 772 કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 38 (અન્ય બીમારીના કારણે) કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1045 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.