સલામતીના તમામ પગલાઓ સાથે જિમ સંપૂર્ણ સિરક્ષિત : અનુભવી ટ્રેઇનર અને લેડીઝ માટે ખાસ અલગ બેચ સહિતની સુવિધા (પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : હાલના સમયમાં દરેક વ્યક્તિને ફિટ એન્ડ ફાઇન રહેવું હોય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એવું રહેવું કેમ, તો હવે આ વિશે જરા પણ વિચાર્યા વગર આજે જ પધારો જિમ હાઉસમાં. અહીં અનેકવિધ સાધનો સાથે અનુભવી ટ્રેનરની સેવા ઉપલબ્ધ છે. તો અહીંનું એક વર્ષનું પેકેજ લઈને ફિટ એન્ડ ફાઇન રહો અને મેદસ્વીતા સહિતના રોગને ભગાવો. ઉપરાંત વર્તમાન સ્થિતિમાં ઇમ્યુનિટી પાવર ખૂબ જરૂરી છે. તો જિમ જોઈન કરી તમારા શરીરને બહારથી તેમજ અંદરથી સ્ટ્રોંગ બનાવી કોરોનાને ભગાવો. મોરબીના રવાપર રોડ ઉપર વી માર્ટ પાસે ઘનશ્યામ ચેમ્બરમાં પાંચમા માળે આવેલ જિમ હાઉસમાં વિવિધ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો, બોડી બિલ્ડીંગ, વેઇટ લોસ, વેઇટ ગેઇનનો સમાવેશ થાય છે. 10 હજાર સ્કેવર ફિટ જેટલા વિશાળ એરિયામાં આ એસી જિમ આવેલ છે. આ જિમમાં કાર્ડિયો માટે ઓપન ટેરેસ ગાર્ડન પણ છે. ઉપરાંત અહીં આકર્ષક સાઉન્ડ સિસ્ટમ પણ છે. અહીં એક પર્સનલ લોકર પણ આપવામાં આવે છે. જિમ હાઉસમાં લેડીઝ સ્પેશિયલ બેચ પણ છે. આ ઉપરાંત કિડઝ બેચ પણ છે. જિમનો સમય સવારે 5થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે.તો આજે જ આ જિમની મુલાકાત લઈને આપનું નામ નોંધાવો. વધુ વિગત માટે મો.નં. 9023353542 અથવા 9099020603 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.