મોરબી : જાણો... 2 સપ્ટેમ્બર, બુધવારે બપોરે 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ... 1. મચ્છુ-2 ડેમ, 3888 ક્યુસેકની જાવક, 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા 2. મચ્છુ-3 ડેમ, 4604 ક્યુસેકની જાવક, 3 દરવાજા 1.75 ફૂટ ખુલ્લા 3. ઘોડાધ્રોઇ ડેમ, 0 ક્યુસેકની જાવક 4. ડેમી-3 ડેમ, 1142 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો 5. ડેમી-1 ડેમ, 710 ક્યુસેકની જાવક, 0.06 મી. ઓવરફ્લો 6. ડેમી-2 ડેમ, 1100 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1.5 ફૂટ ખુલ્લો 7. બંગાવડી ડેમ, 271 ક્યુસેકની જાવક, 0.10 મી. ઓવરફ્લો 8. મચ્છુ-1, 2475 કયુસેકની જાવક, 0.15 મી. ઓવરફ્લો 9. બ્રાહ્મણી-1 ડેમ, 871 ક્યુસેકની જાવક, 0.20 ફૂટે ઓવરફ્લો 10. બ્રાહ્મણી-2 ડેમ, 866 કયુસેકની જાવક, 1 દરવાજો 1 ફૂટ ખુલ્લો