મોરબી : મોરબી નિવાસી રમજાનભાઈ મનજીભાઇ બગથરીયા, તે અનવરભાઈ, ઝરીનાબેન અને મુબારકભાઈના પિતાશ્રી તેમજ હૈદરઅલી, સિરાજભાઈ અને અકબરભાઈના ભાઈ તા. 01/09/2020ના રોજ જન્નતનશીન થયા છે.