મોરબી : મોરબી ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ શાહ કેશવલાલ મનજીભાઈ (ટાયરવાળા) અને BKT ટાયર કંપની સાથે મળીને મોરબી સિવિલ હોસ્પિટલમાં 50 બેડશીટ વિનામુલ્યે આપવામાં આવેલ છે. ત્યારે કોરોનાની મહામારીમાં તેઓએ માનવતા દર્શાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.