મોરબી : મહેન્દ્રનગર નિવાસી વાલજીભાઈ જૂઠાભાઈ જસાપરા (ઉ.વ.૫૩), તે સવિતાબેનના પતિ તેમજ મહેન્દ્રકુમાર, અંકિતાબેન સિકાણી અને ડિમ્પલબેનના પિતાશ્રી, જાગૃતિબેનના સસરા અને હિયાબેનના દાદાનું તા - ૩૧/૦૮/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૩/૦૯/૨૦૨૦ના ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે નિવાસ સ્થાને (મહેન્દ્રનગર) રાખેલ છે. (મો.નં. 98244 16531)