મોરબીમાં 16, વાંકાનેરમાં 3 અને હળવદમાં 5 નવા કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 31 ઓગસ્ટ, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 12 મીરબી ગ્રામ્ય : 04 વાંકાનેર સીટી : 03 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 05 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 24 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 14 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 00 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15 આરોગ્ય વિભાગ મુજબ આજે જિલ્લામાં કોરોનાના કારણે કોઈનું દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું નથી. આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 195 કુલ ડિસ્ચાર્જ કેસ : 731 કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 36 (અન્ય બીમારીના કારણે) કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 978 નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.