મોરબી : મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની ખાસ જરૂરત હોય આ કામો અંગે યોગ્ય કાર્યવાહી કરવા ભાજપ અગ્રણી મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી નગરપાલિકાને ભલામણ સાથે અપીલ કરવામાં આવી છે.