મોરબીમાં 6 ઇંચ, માળિયામાં 4 ઇંચ, ટંકારા પોણા બે ઇંચ, વાંકાનેર 1 ઇંચ વરસાદ પડ્યો મોરબી : મોરબીમાં આજે 30 ઓગસ્ટ, રવિવારથી મેઘરાજાની સવારી ચાલુ છે. આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં મોરબીમાં 6 ઇંચ, માળિયામાં 4 ઇંચ, ટંકારા પોણા બે ઇંચ, વાંકાનેર 1 ઇંચ વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લામાં આજે 30 ઓગસ્ટ, રવિવારે સવારના 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત મોરબી : 155 mm વાંકાનેર : 28 mm હળવદ : 12 mm ટંકારા : 39 mm માળીયા : 94 mm મોરબી જિલ્લામાં ચાલુ વર્ષના મૌસમના કુલ વરસાદની વિગત મોરબી : 1262 mm વાંકાનેર : 942 mm હળવદ : 643 mm ટંકારા : 1245 mm માળીયા : 709 mm નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.