ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં વિશ્વના ટોપ -5મા સ્થાન ધરાવતા સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીમાં હવે થોડા સમય બાદ કરાશે એક્ઝિબિશનનું આયોજન ( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓ માટે ગોલ્ડ જવેલરી ખરીદવાનો અણમોલ અવસર લઈને આવેલા વિશ્વપ્રસિદ્ધ એક્ઝિબિશનને કોરોનાના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. જો કે જવેલરીના શોખીનોએ નિરાશ થવાની જરૂર નથી. થોડા સમય બાદ ફરી આ એક્ઝિબિશન યોજવામાં આવશે. સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ -5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. જેમના દ્વારા મોરબીના આંગણે ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન મોરબીમા એડન હિલ્સ D/49 રોયલ રેવન્યુ પાછળ, ધૂનડા રોડ ખાતે તા.29, 30 અને 31ના રોજ યોજાનાર હતું. જો કે વર્તમાન સ્થિતિને કારણે આ એક્ઝિબિશન હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. જેને લઈને આયોજકો દ્વારા તમામ મોરબીવાસીઓ પ્રત્યે દિલગીરી વ્યક્ત કરી છે. વધુમાં તેઓ દ્વારા જણાવાયું છે કે થોડા સમય બાદ હવે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે.વધુ વિગત માટે મો.નં. 9998951628 તથા 98256 75999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.