મોરબી : મોરબી જિલ્લાના દિવ્યાંગોને તમામ પ્રકારની સહાય પૂરી પડાશે. મોરબી જિલ્લામાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ પ્રકારની સહાયની જરૂર હોય તો મોરબી જીલ્લા સેવા સદન, બાળલગ્ન પ્રતિબંધક ધારાની ઓફીસ, સમાજ સુરક્ષા ખાતાની ઓફીસ અથવા માં નાગલ પાન, મોરબી ખાતે દિનેશ ટુંડીયા (મો.નં. ૯૫૩૭૧ ૦૨૩૨૭)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.