મોરબી : પ્રેમિલાબેન ઓધવજીભાઈ ભીમાણી તે, મહેશભાઈ તથા શૈલેષ ઓધવજીભાઈ ભીમાણીના માતાનું તારીખ 28/08/2020ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર મોકૂફ રાખેલ છે. સગા સ્નેહીઓ, ચીર-પરિચિતો મોબાઈલ નંબર 9825996286 તથા 9979070878 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.