વાંકાનેર : કોટડા નાયાણી નિવાસી સુરજબા સજ્જનસિંહ જાડેજા, તે પ્રવિણસિંહના માતુશ્રી તથા હરિશ્ચંદ્રસિંહના દાદીનું તા. 28/08/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 05/09/2020ના રોજ રાખેલ છે.