મોરબી : હાલમાં ગણેશોત્સવ ચાલુ થઈ ગયો છે. ત્યારે મોરબી નિવાસી મહેશભાઇ રાવલ તથા તેમના પરિવાર દ્વારા શુકલા નિવાસ, સાકડી શેરી ખાતે અદભુત ડેકોરેશન સાથે ગણેશની સ્થાપના કરવામાં આવી છે. માત્ર કુટુંબી સભ્યો માટે જ અને માસ્ક, સેનીટાઇસર અને યોગ્ય રીતે સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી દુંદાળા દેવની ભકિત કરવામા આવે છે.