મોરબી : મૂળ લીલાપર નિવાસી જીવતીબેન વેલજીભાઈ દેથરિયા (ઉ.વ. ૯૮), તે જીવરાજભાઈ વેલજીભાઈ દેથરિયા (મો. ૯૭૨૬૩ ૪૧૮૩૮), અમરશીભાઈ વેલજીભાઈ દેથરિયા (મો. ૯૮૨૫૯ ૩૬૬૦૯), કનૈયાલાલ વેલજીભાઈ દેથરિયા (મો. ૯૭૨૭૨ ૭૫૭૧૩)ના માતા તથા અશોકભાઈ જીવરાજભાઈ દેથરિયા, નીતીનભાઈ જીવરાજભાઈ દેથરિયા, રજનીકાંતભાઈ જીવરાજભાઈ દેથરિયા, રોહિત કનૈયાલાલ દેથરિયા, સની અમરશીભાઈ દેથરિયાના દાદીનું તા.૨૪/૮/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તેમજ લૌકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે.