મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 24 ઓગસ્ટના રોજ કુલ 338 mm એટલે કે 13.31 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાં તા. 24 ઓગસ્ટના સવાર 6 વાગ્યાથી આજે તા. 25 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે. મોરબી : 93 mm વાંકાનેર : 69 mm ટંકારા : 104 mm હળવદ : 41 mm માળિયા : 31 mm મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા ચાલુ મૌસમનો કુલ વરસાદની વિગત મોરબી : 1077 mm વાંકાનેર : 907 mm ટંકારા : 1119 mm હળવદ : 620 mm માળિયા : 593 mm મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/