ટંકારામાં વધુ અડધો ઇંચ : મોરબી- માળિયા- હળવદ નીલ મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન વાંકાનેરમાં વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે ટંકારામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરની, હળવદ અને માળિયા આ બે કલાક દરમિયાન નીલ રહ્યા છે. 23 ઓગસ્ટ : રાત્રીના 10 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત મોરબી - 0 mm વાંકાનેર- 66 mm હળવદ - 0 mm ટંકારા - 15 mm માળિયા - 0 mm 23 ઓગસ્ટ : સવારના 6 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત મોરબી - 164 mm વાંકાનેર- 132 mm હળવદ - 86 mm ટંકારા - 251 mm માળિયા -110 mm નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય