જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 814એ પહોંચ્યો : હાલ એક્ટિવ કેસ 236 મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 11 કેસ નોંધાયા છે. ઉપરાંત રાહતના સમાચાર એ છે કે 22 દર્દીઓ આજે સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીની વિગતો જોઈએ તો કોરોનાના કુલ કેસ 814 થયા છે. જેમાંથી 530 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 48 દર્દીઓનું મોત નીપજ્યું છે. અને હાલ 236 દર્દીઓ સારવાર હેઠળ છે. 23 ઓગસ્ટ(રવિવાર)ના રોજની કોરોના કેસની વિગતો પોઝીટીવ દર્દી 35 વર્ષ, પુરુષ, લેસ્પિન ફેકટરી, જેતપર, મોરબી 39 વર્ષ, પુરુષ, વાઘપરા શેરી નં. 5, મોરબી 23 વર્ષ, યુવાન, પખાલી શેરી, મોરબી 53 વર્ષ, મહિલા, કબીર શેરી, મોરબી 57 વર્ષ, મહિલા, શનાળા રોડ, મોરબી 78 વર્ષ, પુરુષ, માધાપર-1, મોરબી 49 વર્ષ, પુરુષ, વણકરવાસ, મોરબી 40 વર્ષ, પુરુષ, વજેપર-14, મોરબી 40 વર્ષ, મહિલા, ચાર ગોડાઉન, વિશિપરા, મોરબી 46 વર્ષ, પુરુષ, કારીયા શેરી, મોરબી 62 વર્ષ, મહિલા, વાઘપરા-7, મોરબી સાજા થયેલા દર્દીઓ 22 વર્ષ, યુવાન, લક્ષ્મીનગર, મોરબી 50 વર્ષ, મહિલા, ભગવતી એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી 26 વર્ષ, યુવાન , દરબારગઢ, મોરબી 40 વર્ષ, પુરુષ, જુનાવાસ, ધનાળા, હળવદ 28 વર્ષ, યુવાન , નૂતનનગર, શનાળા રોડ, મોરબી 19 વર્ષ, યુવતી, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 50 વર્ષ, મહિલા, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 53 વર્ષ, પુરુષ, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 24 વર્ષ, યુવતી, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, શક્તિ પ્લોટ-5, મોરબી 50 વર્ષ, પુરુષ, નાની વાવડી, મેઈન બજાર રોડ, મોરબી 26 વર્ષ, યુવાન , દિવ્યજીવન સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી 21 વર્ષ, યુવાન, 101, એચ-2 વિંગ, સિરામિક સિટીઝ ઘુંટુ પીએચસી, મોરબી 28 વર્ષ, યુવાન , 101, એચ-2 વિંગ, સિરામિક સિટીઝ ઘુંટુ પીએચસી, મોરબી 68 વર્ષ, પુરુષ, વાઘપરા-9, મોરબી 59 વર્ષ, પુરુષ, પારેખ શેરી, મોરબી 48 વર્ષ, મહિલા, મારૂતિ નંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, રવાપર રોડ, મોરબી 26 વર્ષ, યુવતી, મારૂતિ નંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, રવાપર રોડ, મોરબી 48 વર્ષ, પુરુષ, મારૂતિ નંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, રવાપર રોડ, મોરબી 87 વર્ષ, પુરુષ, વસંત પ્લોટ-10, રવાપર રોડ, મોરબી 32 વર્ષ, પુરુષ, વસંત પ્લોટ-10, રવાપર રોડ, મોરબી 29 વર્ષ, મહિલા, મોરી મેઘાણી શેરી, દરબારગઢ, મોરબી 34 વર્ષ, પુરુષ, સૂર્યદર્શન કોમ્પ્લેક્ષ, લુહાર શેરી, વાંકાનેર