મોરબી : થોરાળા નિવાસી ધનીબેન છગનભાઇ અંબાણી, તે પ્રકાશભાઇના માતુશ્રીનું તા. 20/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (પ્રકાશભાઈ 99090 81892)