મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજા ધીમીધારે વરસ્યા છે. જેમાં સાંજે 6થી 8 દરમિયાન બે કલાકમાં મોરબી પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી-2, માળિયા અને હળવદમાં હળવા ઝાપટા નોંધાયા છે. 21 ઓગસ્ટ : મોરબી જિલ્લાની વરસાદ અપડેટ (સાંજે 6થી 8 વાગ્યા સુધી) મોરબી - 1 (પાલિકા કચેરી) : 15 mm મોરબી - 2 (મામલતદાર કચેરી) : 07 mm માળિયા : 05 mm વાંકાનેર : 01 mm