મોરબી : ગઈકાલે તા. 19ના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે હતો. ફોટોગ્રાફી દિવસ નિમિત્તે મોરબી ફોટોગ્રાફર એસોસીયેસને ગરીબ પરિવારોને ફુડપેકેટ આપી આ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરી હતી. જેમાં 500 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ રાકેશ કાવર, મંત્રી પરેશ પટેલ તથા કારોબારી મેમ્બર્સ હાજર રહ્યા હતા. [gallery ids='105093,105094,105095,105096,105097']