મોરબી : મોરબીના નિવૃત્ત ASI બળવંતરાય દામજીભાઈ પરમાર (ઉ.વ. ૬૨), તે ભાવનાબેન બળવંતરાય પરમારના પતિ તેમજ રોહિતભાઈ અને યોગેશભાઈના પિતાનું તા. 18/08/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. 20/08/2020ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.