19 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં પોઝીટીવ દર્દીનો આંક 747એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજના દિવસમાં વધુ 28 કોરોનાના કેસ નોંધાયા છે. સાથે એક દર્દીનું કોરોનાથી મોત પણ નીપજ્યું છે. જ્યારે બીજી બાજુ 19 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લાના કોરોના પોઝીટીવ દર્દીનો આંક 747એ પહોંચ્યો છે. જેમાથી 449 દર્દીઓ સાજા થઈ ગયા છે. જયારે 42 દર્દીઓનું મોત નીપજ્યું છે. હાલ 256 દર્દીઓ સારવાર હેઠળ છે. પોઝીટીવ જાહેર થયેલા દર્દીઓ 23 વર્ષ, પુરુષ, ગજાડી, ટંકારા 30 વર્ષ, મહિલા, ગજાડી, ટંકારા 30 વર્ષ, પુરુષ, પેડક, નાગાબાવા ગ્રાઉન્ડ, વાંકાનેર 95 વર્ષ, મહિલા, ભરવાડપરા, વાંકાનેર 55 વર્ષ, મહિલા, ભરવાડપરા, વાંકાનેર 23 વર્ષ, મહીલા, ભરવાડપરા, વાંકાનેર 75 વર્ષ, મહિલા, રત્નગીરી એપાર્ટમેન્ટ, મંગલભુવન, મોરબી 22 વર્ષ, પુરુષ, 304-શ્યામ પેલેસ, રવાપર, મોરબી 52 વર્ષ, મહિલા, કાલિકા પ્લોટ-4, મોરબી 70 વર્ષ, મહિલા, કાલિકા પ્લોટ-4, મોરબી 42 વર્ષ, મહિલા, કાલિકા પ્લોટ-4, મોરબી 52 વર્ષ, પુરુષ, ગ્રીન ચોક, વાણંદશેરી, મોરબી 84 વર્ષ, મહિલા, ગ્રીન ચોક, વાણંદશેરી, મોરબી 29 વર્ષ, પુરુષ, મહેન્દ્રનગર, મોરબી 15 વર્ષ, બાળકી, લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરબી 92 વર્ષ, મહિલા, સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટ, ગૌતમ સોસાયટી, રવાપર રોડ, મોરબી 59 વર્ષ, પુરુષ, સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટ, ગૌતમ સોસાયટી, રવાપર રોડ, મોરબી 58 વર્ષ, મહિલા, સેન્ટરવ્યુ એપાર્ટમેન્ટ, ગૌતમ સોસાયટી, રવાપર રોડ, મોરબી 23 વર્ષ, પુરુષ, સાંકડી શેરી, ગ્રીન ચોક, મોરબી 36 વર્ષ, પુરુષ, મોટી બરાડ, માળિયા 25 વર્ષ, પુરુષ, જુના દેવળીયા, હળવદ 56 વર્ષ, પુરુષ, સિટી પોલીસ લાઇન, મોરબી 37 વર્ષ, પુરુષ, મોરબી પોલીસ લાઈન, મોરબી 38 વર્ષ, પુરુષ, સિરામિક સિટી, મોરબી 23 વર્ષ, પુરુષ, સિટી પોલીસ લાઈન, મોરબી 55 વર્ષ, પુરુષ, મુમનગર, પંચાસર રોડ, મોરબી 54 વર્ષ, પુરુષ, સામાકાંઠે, મોરબી 62 વર્ષ, પુરુષ, મંગલભુવન, મોરબી-2 સાજા થયેલા દર્દી 55 વર્ષ, પુરુષ, ગિરનારીનગર, હળવદ 61 વર્ષ, મહિલા, બી-503, ઉમા ટાઉનશીપ, મોરબી 59 વર્ષ, મહિલા, વાંકાનેર 30 વર્ષ, પુરુષ, ભક્તિનગર-2, સત્યમ પાન વાળી શેરી, મોરબી 32 વર્ષ, મહિલા, મહાવીરનગર, પંચાસર રોડ, મોરબી 25 વર્ષ, પુરુષ, નાની વાવડી, મોરબી 20 વર્ષ, પુરુષ, ગૌરાંગ શેરી, પારેખ શેરી, મોરબી 64 વર્ષ, પુરુષ, સહયોગ સોસાયટી, રવાપર રોડ, મોરબી 2 વર્ષ, બાળક, રુષભનગર-2, બ્લોક નં. 20, મોરબી 44 વર્ષ, પુરુષ, વાઘપરા, જેલ રોડ, મોરબી 41 વર્ષ, મહિલા, વાઘપરા, જેલ રોડ, મોરબી 60 વર્ષ, પુરુષ, કડીયાકુંભાર શેરી, મોરબી 53 વર્ષ, મહિલા, નવાડેલા રોડ, મોરબી 51 વર્ષ, પુરુષ, મારુતિનંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, રવાપર રોડ, મોરબી 59 વર્ષ, પુરુષ, ઘાંચી પીંજારા મસ્જિદ શેરી, વાંકાનેર 45 વર્ષ, પુરુષ, પોલીસ લાઇન, વાંકાનેર 62 વર્ષ, પુરુષ, સંગમ રેસિડેન્સી, દર્પણ સોસાયટી-2, રવાપર રોડ, મોરબી 60 વર્ષ, પુરુષ, 323 પ્લોટ એરિયા, વિરપર, ટંકારા 42 વર્ષ, પુરુષ, વિજયનગર-1, રવાપર રોડ પાછળ, મોરબી મૃત્યુ પામેલ દર્દી 60 વર્ષ, પુરુષ, ભક્તિનગર, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ -15/08/2020)