આજે 11 લોકો સાજા થતા તેઓને રજા અપાઈ : કુલ કેસનો આંક 719એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 46 પોઝીટીવ કેસો નોંધાયા છે. સાથે એક દર્દીનો કોરોનાએ ભોગ પણ લીધો છે. બીજી બાજુ આજે 11 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને રજા પણ આપવામાં આવી છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 719 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 430 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. 41 દર્દીઓના મોત નિપજ્યા છે અને હાલ 248 કેસ એક્ટિવ છે. તા.18 ઓગસ્ટને મંગળવારના રોજની કોરોના અપડેટ પોઝીટીવ દર્દીઓ 28 વર્ષ, મહિલા, 2/26, વિજયનગર, રવાપર, મોરબી 38 વર્ષ, મહિલા, 103, શુભ પેલેસ, રામસેતુ સોસાયટી, રવાપર, મોરબી 50 વર્ષ, પુરુષ, નવા ઘનશ્યામગઢ, હળવદ 32 વર્ષ, પુરુષ, નવા ઘનશ્યામગઢ, હળવદ 45 વર્ષ, મહિલા, નવા ઘનશ્યામગઢ, હળવદ 23 વર્ષ, યુવતી, નવા ઘનશ્યામગઢ, હળવદ 29 વર્ષ, મહિલા, નવા ઘનશ્યામગઢ, હળવદ 25 વર્ષ, મહિલા, નવા ઘનશ્યામગઢ, હળવદ 17 વર્ષ, યુવતી, હળવદ 31 વર્ષ, પુરુષ, હળવદ 48 વર્ષ, મહિલા, ગાયત્રીનગર-2, વાવડી રોડ, મોરબી 50 વર્ષ, પુરુષ, બંસરી પેલેસ, વ્રજ વાટીકા, મોરબી 45 વર્ષ, પુરુષ, બંસરી પેલેસ, વ્રજ વાટિકા, મોરબી 87 વર્ષ, મહિલા, ભક્તિનગર-1, મોરબી 45 વર્ષ, પુરુષ, રામજીયાણી શેરી, ગ્રીન ચોક, મોરબી 29 વર્ષ, પુરુષ, બેલા, મોરબી 30 વર્ષ, પુરુષ, શ્રી-કુંજ હાઇટ્સ, મોરબી 38 વર્ષ, મહિલા, ડાયમંડનગર- આમરણ, મોરબી 80 વર્ષ, મહિલા, લક્ષ્મીનગર, મોરબી 67 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 65 વર્ષ, મહિલા, લક્ષ્મીનગર, મોરબી 52 વર્ષ, મહિલા, ઇશ્વરનગર, હળવદ 23 વર્ષ, પુરુષ, ભાટિયા સોસાયટી, વાંકાનેર 30 વર્ષ, મહિલા, સતાધાર પાર્ક-2, મોરબી 31 વર્ષ, પુરુષ, સતાધાર પાર્ક-2, મોરબી 58 વર્ષ, મહિલા, લક્ષ્મીનારાયણ સોસાયટી, સામાકાંઠે, મોરબી 34 વર્ષ, પુરુષ, સૂર્યદર્શન કોમ્પલક્ષ, વાંકાનેર 48 વર્ષ, પુરુષ, ઇશ્વરનગર, હળવદ 68 વર્ષ, પુરુષ, ગ્રીનચોક, મોરબી 42 વર્ષ, પુરુષ, પારેખ શેરી, મોરબી 63 વર્ષ, પુરુષ, સાંમાકાંઠે, મોરબી 68 વર્ષ, પુરુષ, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, મોરબી 52 વર્ષ, પુરુષ, પંચાસર રોડ, મોરબી 72 વર્ષ, મહિલા, વાંકાનેર 50 વર્ષ, મહિલા, આંબેડકરનગર, વાંકાનેર 35 વર્ષ, મહિલા, સિરામિક સિટી, ઘુટુ, મોરબી 31 વર્ષ, મહિલા, વાંકાનેર 57 વર્ષ, પુરુષ, માધાપર, શેરી નં.12, મોરબી 35 વર્ષ, પુરુષ, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી 32 વર્ષ, પુરુષ, નવી પીપળી, મોરબી 40 વર્ષ, પુરુષ, દેવળીયા, હળવદ 31 વર્ષ, પુરુષ, ભક્તિનગર સોસાયટી, સત્યમ પાનવાળી શેરી, મોરબી 63 વર્ષ, મહિલા, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, મોરબી 3 વર્ષ, બાળક, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, મોરબી 65 વર્ષ, પુરુષ, ભરવાડ શેરી-7, વાંકાનેર 58 વર્ષ, પુરુષ, ભરવાડ શેરી નં-4, વાંકાનેર સાજા થયેલા દર્દી 45 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 69 વર્ષ, પુરુષ, હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે, મોરબી 35 વર્ષ, મહિલા, વજેપર-16, મોરબી 48 વર્ષ, પુરૂષ, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 50 વર્ષ, પુરુષ, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 50 વર્ષ, મહિલા, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 28 વર્ષ, પુરુષ, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 54 વર્ષ, પુરુષ, મહાવીરનગર, પંચાસર રોડ, મોરબી 44 વર્ષ, પુરુષ, સબજેલ સામે, મોરબી 46 વર્ષ, પુરુષ, ઘાંચી શેરી, મોરબી 50 વર્ષ, પુરુષ, પખાલી શેરી, મોરબી મૃત્યુ થયેલા દર્દી 70 વર્ષ, પુરુષ, દલિતવાસ, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ-06/08/ 2020)