મોરબી : મૂળ ચુંપણી, હાલ રંગપર (બેલા) નિવાસી કુંવરબેન બાબુભાઇ આદ્રોજા (ઉ.વ. 65)નું તા. 14/08/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યકત કરી શકશે. (મહેન્દ્રભાઈ 91064 58960, શૈલેષભાઇ 63542 41713)