મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામના માનવ સેવા ગ્રુપના આશરે 30 જેટલા સભ્યો દ્વારા સવારના પાંચેક વાગ્યાથી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આમ, માનવ સેવા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા દ્વારા કરવામાં આવી હતી [gallery ids='104543,104544,104545,104546']