આજે 21 લોકો સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં કોરોનાના કેસોનો આંક 643એ પહોંચ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે રજાના માહોલ વચ્ચે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે નવા 40 પોઝીટીવ કેસ નોંધાયા છે. સાથે બે દર્દીઓના મોત પણ નિપજ્યા છે. જ્યારે રાહતના સમાચાર જોઈએ તો 21 દર્દીઓ કોરોનાને હરાવીને આજે ઘરે પરત પણ ફર્યા છે. જિલ્લાની અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તોજિલ્લામાં કુલ કેસનો આંક 643એ પહોંચ્યો છે. જેમાંથી 395 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 39 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ 209 દર્દીઓ સારવાર હેઠળ છે. 15 ઓગસ્ટ, શનિવારના રોજની કોરોનાની વિગતો પોઝીટીવ દર્દીઓ 60 વર્ષ, પુરુષ, 323- પ્લોટ એરિયા, વિરપર, ટંકારા 51 વર્ષ, પુરુષ, સતાધાર-1, આલાપ રોડ, મોરબી 42 વર્ષ, પુરુષ, વિજયનગર-1, રવાપર રોડ પાછળ, મોરબી 45 વર્ષ, પુરુષ, પ્રાણ નગર-2, નીલકંઠ વિદ્યાલય પાછળ, રવાપર રોડ, મોરબી 37 વર્ષ, મહિલા, બોરીચા વાસ, મોરબી 35 વર્ષ, પુરુષ, દરિયાપીરની શેરી, મોરબી 34 વર્ષ, પુરુષ, સામાકાંઠે, મોરબી 35 વર્ષ, પુરુષ, રામજી મંદિર પાસે, નવા પ્લોટ, રાજપર, મોરબી 29 વર્ષ, પુરુષ, શાંતિભુવન એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, મોરબી 66 વર્ષ, પુરુષ, વજેપર, મોરબી 60 વર્ષ, પુરુષ, બજરંગ સોસાયટી, નાની વાવડી, મોરબી 75 વર્ષ, પુરુષ, કોયબા, હળવદ 38 વર્ષ, પુરુષ, ગજડી, ટંકારા 40 વર્ષ, મહિલા , ટંકારા 45 વર્ષ, પુરુષ, ટંકારા 45 વર્ષ, પુરુષ, હીરાપર, ટંકારા 65 વર્ષ, પુરુષ, નસીતપર, ટંકારા 53 વર્ષ, પુરુષ, ઉમા રેસિડેન્સી, શનાળા બાયપાસ, મોરબી 33 વર્ષ, પુરુષ, શ્રી હરિ પેલેસ, કેનાલ રોડ, મોરબી 38 વર્ષ, પુરુષ, વ્રજવાટિકા એપાર્ટમેન્ટ, અવની મેઈન રોડ, મોરબી 29 વર્ષ, પુરુષ, સી-2, 18, પોલીસ હેડક્વાર્ટર, મોરબી 38 વર્ષ, પુરુષ, નકલંક સોસાયટી, ખાખરાળા, મોરબી 38 વર્ષ, પુરુષ, રામજી મંદિર સામે, જેપુર, મોરબી 53 વર્ષ, મહિલા, રાજયોગ એપાર્ટમેન્ટ, વસંત પ્લોટ, મોરબી 70 વર્ષ, મહિલા, મારુતિ નંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, રવાપર રોડ, મોરબી 48 વર્ષ, પુરુષ, બોરીચાવાસ, મોરબી 20 વર્ષ, પુરુષ, બોરીચાવાસ, મોરબી 43 વર્ષ, મહિલા, બોરીચાવાસ, મોરબી 19 વર્ષ, યુવતી, બોરીચાવાસ, મોરબી 48 વર્ષ, પુરુષ, ગોકુલધામ સોસાયટી, મોરબી 41 વર્ષ, મહિલા, ગોકુલધામ સોસાયટી, મોરબી 17 વર્ષ, યુવાન, ગોકુલધામ સોસાયટી, મોરબી 45 વર્ષ, મહિલા, તખ્તસિંહજી રોડ, મોરબી 29 વર્ષ, મહિલા, મોરી માઘાની શેરી, દરબારગઢ, મોરબી 30 વર્ષ, પુરુષ, સિમ્પોલો સિરામિક, મોરબી 31 વર્ષ, પુરુષ, ધર્મસિદ્ધિ સોસાયટી, નવા જાંબુડિયા, મોરબી 40 વર્ષ, પુરુષ, મેઘાપા, માળિયા 62 વર્ષ, મહિલા, કુંભારશેરી, મોરબી 60 વર્ષ, પુરુષ, ભક્તિનગર, મોરબી 48 વર્ષ, મહિલા, નહેરુ ગેટ, મોરબી સાજા થયેલા દર્દીઓ 31 વર્ષ, પુરુષ, સામાકાંઠે, ત્રાજપર, મોરબી-2 63 વર્ષ, પુરુષ, નાની વાવડી, મોરબી 67 વર્ષ, પુરુષ, મૌલા શેરી, નાની બજાર, મોરબી 20 વર્ષ, યુવતિ, શક્તિનગર, હળવદ 41 વર્ષ, પુરુષ, મહાવીર પેલેસ, શક્તિ પ્લોટ-6, રવાપર રોડ, મોરબી 64 વર્ષ, મહિલા, શ્રી રાજયોગ એપાર્ટમેન્ટ, વસંત પ્લોટ-9, મોરબી 42 વર્ષ, પુરુશ, 9- યદુનંદન પાર્ક, ન્યુ બસ સ્ટેન્ડ રોડ સામે, મોરબી 64 વર્ષ, મહિલા, બી-4, સિયારામ હાઇટ્સ, ઉમા પાર્ક, અવની ચોકડી, મોરબી 63 વર્ષ, મહિલા, કાલિકા પ્લોટ, શેરી નં. 2, મોરબી 54 વર્ષ, પુરુષ, 2-ભક્તિનગર સોસાયટી, સરદારબાગ સામે, મોરબી 61 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, મોરબી 24 વર્ષ, મહિલા, પંચાસર રોડ, મોરબી 55 વર્ષ, પુરુષ, મુનનગર, ચોક, મોરબી 60 વર્ષ, પુરુષ, વાઘપરા-6, મોરબી 55 વર્ષ, મહિલા, પારેખ શેરી, મોરબી 50 વર્ષ, મહિલા, અમરનાથ સોસાયટી, વાંકાનેર 29 વર્ષ, પુરુષ, ધર્મસૃષ્ટી સોસાયટી,બ્લોક નં.108, અવસર પાર્ટી પ્લોટ,મોરબી 41 વર્ષ, પુરુષ, કેરાળા( હરિપર), મોરબી 62 વર્ષ, મહિલા, લખધીરવાસ, મોરબી 56 વર્ષ, પુરુષ, કુંભાર શેરી, જુના ઘાંટીલા, માળિયા 27 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, બ્લોક નં.64, મોરબી મૃત્યુ પામેલ દર્દીઓ 72 વર્ષ, મહિલા, બોની પાર્ક પાછળ, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 11/08/2020) 42 વર્ષ, પુરુષ, સારસ્વત સોસાયટી, મોરબી( પોઝીટીવ જાહેર થયાની તારીખ- 02/08/2020)