જિલ્લામાં કોરોના કેસનો આંકડો 600ને પાર : 193 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના વધુ 21 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી બાજુ આજે 18 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને રજા પણ આપવામાં આવી છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 604 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 374 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જયારે 37 દર્દીઓના મોત નિપજ્યા છે અને હાલ 193 કેસ એક્ટિવ છે. તા.14 ઓગસ્ટને શુક્રવારના રોજની કોરોના અપડેટ પોઝીટીવ દર્દીઓ 30 વર્ષ, મહિલા, પ્રતાપ રોડ, વાંકાનેર 34 વર્ષ, પુરુષ, ધર્મભક્તિ એપાર્ટમેન્ટ, રવાપર રેસિડેન્સી, મોરબી 42 વર્ષ, પુરુષ, નસીતપર, ટંકારા 35 વર્ષ, પુરુષ, ગોલ્ડન પેલેસ, ઓમ પાર્ટી પ્લોટ સામે, મોરબી 28 વર્ષ, પુરુષ, અદેપર, મોરબી 38 વર્ષ, પુરુષ, મોરબી સિટી પોલીસ લાઇન, મોરબી 52 વર્ષ, પુરુષ, વિજયનગર-2, રોહિદાસપરા મેઈન રોડ, મોરબી 72 વર્ષ, મહિલા, ગોકુલધામ સોસાયટી, મોરબી 55 વર્ષ, પુરુષ, જુબેલી સિરામિક, પવડીયારી, મોરબી 39 વર્ષ, પુરુષ, સરકારી કર્મચારી સોસાયટી, ન્યુ બસ સ્ટેન્ડ સામે, મોરબી 32 વર્ષ, પુરુષ, બ્લોક નં. 85, વર્ધમાનનગર, મોરબી-2 45 વર્ષ, પુરુષ, નાની બજારની વાડી, ગોકુલનગર, મોરબી 34 વર્ષ, પુરુષ, મોરબી સિટી પોલીસ લાઇન, મોરબી 48 વર્ષ, પુરુષ, કાયાજી પ્લોટ, રવાપર રોડ, મોરબી 31 વર્ષ, મહિલા, ઇસ્કોન એપાર્ટમેન્ટ, બી, શનાળા બાયપાસ, મોરબી 56 વર્ષ, પુરુષ, વસંત પ્લોટ, મોરબી 32 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 40 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 27 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 30 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર, મોરબી 50 વર્ષ, મહિલા, ગુલશન પાર્ક, વાંકાનેર સાજા થયેલા દર્દી 63 વર્ષ, મહિલા, મુકતા ફડી સંઘવાઈ શેરી, મોરબી 41 વર્ષ, પુરુષ, ઋષભનગર-3, શેરી નં. 1, મોરબી 59 વર્ષ, મહિલા, ક્રિષ્નાનગર સોસાયટી, ક્રિષ્ના એપાર્ટમેન્ટ સામે, મોરબી 7 વર્ષ, બાળક, 69- વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, વાંકાનેર 62 વર્ષ, મહિલા, જુના મહાજન ચોક, મોરબી 43 વર્ષ, પુરુષ, ગાયત્રી પાર્ક, વાવડી રોડ, મોરબી 45 વર્ષ, મહિલા, લોહાણાપરા, મોરબી 45 વર્ષ, પુરુષ, લોહાણાપરા, મોરબી 30 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, મોરબી 47 વર્ષ, મહિલા, બોની પાર્ક, રવાપર રોડ, મોરબી 28 વર્ષ, મહિલા, મંગલભુવન, નગર પ્લોટ, મોરબી 45 વર્ષ, મહિલા, રામેશ્વર સોસાયટી, મોરબી 25 વર્ષ, પુરુષ, રામેશ્વર સોસાયટી, મોરબી 42 વર્ષ, મહિલા, વાઘપરા, શેરી નં. 12, મોરબી 68 વર્ષ, મહિલા, વાઘપરા, શેરી નં. 12, મોરબી 21 વર્ષ, મહિલા, વાઘપરા, શેરી નં.12, મોરબી 36 વર્ષ, મહિલા, વાઘપરા શેરી નં. 12, મોરબી 28 વર્ષ, મહિલા, 69- વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર સામે, વાંકાનેર ચાર પોલીસકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં મોરબી જિલ્લામાં કોરોના વોરીયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. જેમાં ચાર જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝીટીવ આવ્યા હોવાની વિગતો મળી છે. ફરજ દરમિયાન સંક્રમિત થયેલા આ કોરોના વોરીયર્સની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોનાથી એક પોલીસકર્મીઓનો ભોગ પણ લેવાઈ ગયો છે. મોરબી જિલ્લાના કુલ કેસ : 604 કુલ દર્દી સાજા થયા : 374 કુલ એક્ટિવ કેસ : 193 કુલ મૃત્યુઆંક : 37