મોરબી : આમરણ ગામ (ડાયમંડનગર) નિવાસી ગોદાવરીબેન કરમસીભાઈ સવસાણી (ઉ.વ.72), તે મહેશભાઈ (મો. 98792 23409) તથા દિનેશભાઇ (મો. 99245 34379)ના માતાનું તા. 11/08/2020 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.