જ્યારે આજે 11 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા રજા અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આજે 12 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જેમાં આજે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 11 નવા કેસ નોંધાયા હતા.જેમાં મોરબીમાં 6, વાંકાનેરમાં 4 અને ટંકારાના 1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 558 થયા છે. જ્યારે વાંકાનેરના એક કોરોના ગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાનો કુલ મૃત્યુઆંક 37 થયો છે. આજ સુધીના કુલ 558 કેસમાંથી 345 કેસ રિકવર થયા છે અને 176 કેસ એક્ટિવ રહ્યા છે. આજે નોંધાયેલા કોરોના કેસની વિગત પોઝિટિવ કેસ 1) 60 વર્ષ, પુરુષ, કડીયા કુંભાર શેરી, મોરબી 2) 40 વર્ષ, પુરુષ , વાઘપરા, મોરબી 3) 31 વર્ષ, મહિલા,ગેસ્ટ હાઉસ રોડ, મોરબી 4) 26 વર્ષ, પુરુષ, દરવારગઢ વિસ્તાર, મોરબી 5) 53 વર્ષ, મહિલા, નવડેલા રોડ, મોરબી 6) 51 વર્ષ, પુરુષ, મારુતિનંદન એપાર્ટમેન્ટ, યદુનંદન પાર્ક, રવાપર રોડ, મોરબી 7) 45 વર્ષ, પુરુષ, લક્ષ્મીનારાયણ સોસાયટી-7, ટંકારા 8) 59 વર્ષ, પુરુષ, ઘાંચી પીંજારા મસ્જિદ શેરી, વાંકાનેર 9) 45 વર્ષ, પુરુષ, પોલીસ લાઇન, વાંકાનેર 10) 50 વર્ષ, મહિલા, ગુલશન પાર્ક, વાંકાનેર 11) 26 વર્ષ, મહિલા, ગુલશન પાર્ક, વાંકાનેર સાજા થેયલા દર્દી 1) 53 વર્ષ, પુરુષ, ઓનેરી કંપની, નેકનામ, ટંકારા 2) 59 વર્ષ, પુરુષ, રવાપર રોડ, મોરબી 3) 70 વર્ષ, પુરુષ, પખાલી શેરી, મોરબી 4) 46 વર્ષ, મહિલા, મોમાઈ કૃપા-2, કાયાજી પ્લોટ, મોરબી 5) 82 વર્ષ, મહિલા, મોમાઈ કૃપા-2, કાયાજી પ્લોટ, મોરબી 6) 52 વર્ષ, મહિલા, દલવાડી સર્કલ નજીક, ઉમા રેસિડેન્સી-2 પાછળ, મોરબી 7) 23 વર્ષ, યુવક, ચરાડવા, હળવદ 8) 13 વર્ષ, બાળક, વાંકાનેર 9) 43 વર્ષ, પુરુષ, વાંકાનેર 10) 38 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, શેરી નં.1, બ્લોક-24, મોરબી 11) 70 વર્ષ, પુરુષ, વણકરવાસ, મોરબી મૃત્યુ થયેલ દર્દી 1) 80 વર્ષ, પુરુષ, અમરનાથ સોસાયટી, વાંકાનેર (4 ઓગસ્ટએ પોઝિટિવ જાહેર થયેલ અને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હતા) મોરબી જિલ્લાના કુલ કેસ : 558 કુલ સાજા થયા : 345 કુલ એક્ટિવ કેસ : 176 કુલ મૃત્યુઆંક : 37