મોરબી : જુના નાગડાવાસ નિવાસી ધનીબેન દેવાભાઇ ધ્રાંગા (ઉ.વ. 91), તે વસંતભાઈ અને સુરેશભાઈના માતુશ્રીનું તેમજ અર્થ અને યુગના દાદીનું તા. 10/08/2020ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંધ રાખેલ છે. સગા-સંબંધીઓને ટેલિફોન દ્વારા દિલસોજી પાઠવવા અનુરોધ કરાયો છે. (વસંતભાઈ 99092 12856, સુરેશભાઈ 90998 41155)