મોરબીમાં 18 કેસ, હળવદમાં 5 કેસ, ટંકારામાં 2 કેસ , વાંકાનેર અને માળીયામાં એક એક કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં સાતમ આઠમના તહેવારોમાં પણ કોરોના નોન સ્ટોપ રહ્યો છે. મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ 27 કેસ નવા નોંધાયા હતા. જેમાં મોરબીમાં 18 કેસ, હળવદમાં 5 કેસ, ટંકારામાં 2 કેસ, વાંકાનેર અને માળીયામાં એક એક કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 547 કેસ થયા છે. જેમાંથી 334 કેસ રિકવર થયા છે અને 177 કેસ એક્ટિવ છે. જ્યારે કોરોનાનો કુલ મૃત્યુઆંક 36 છે. 11 ઓગસ્ટ, મંગળવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત 1) 56 વર્ષના પુરુષ, કુંભાર શેરી,જુના ઘાટીલા ગામ, માળીયા 2) 30 વર્ષના પુરુષ ,101 ,એચ 2 વિગ, સીરામીક સીટી, મોરબી-2 3) 60 વર્ષના પુરુષ ,માધાપર શેરી નંબર 1, મોરબી 4) 27 વર્ષના પુરુષ ,એવન્યુ પાર્ક, બ્લોક નંબર 64, મોરબી 5) 54 વર્ષના પુરુષ ,જનકપુર પ્લોટ ધુંટુ, મોરબી 6) 65 વર્ષના પુરુષ ,એવન્યુ પાર્ક, શેરી નંબર 1/એ, મોરબી 7) 36 વર્ષના પુરુષ ,સાવસર પ્લોટ 2 , મોરબી 8) 28 વર્ષના પુરુષ ,ત્રાજપર ,મોરબી 2 9) 22 વર્ષના મહિલા , રામજી મંદિર પાસે ,ગોકુલનગર ,મોરબી 10) 60 વર્ષના પુરુષ, કંસારા શેરી, ગ્રીનચોક ,મોરબી 11) 60 વર્ષના મહિલા, કંસારા શેરી, ગ્રીનચોક ,મોરબી 12) 55 વર્ષના મહિલા, કંસારા શેરી, ગ્રીનચોક ,મોરબી 13) 68 વર્ષના પુરુષ ,કંસારા શેરી, ગ્રીનચોક ,મોરબી 14) 25 વર્ષના પુરુષ, કંસારા શેરી, ગ્રીનચોક ,મોરબી 15) 36 વર્ષના પુરુષ, કંસારા શેરી, ગ્રીનચોક ,મોરબી 16 ) 57 વર્ષના પુરુષ,યદુનંદન 3, શનાળા રોડ, મોરબી 17) 50 વર્ષના પુરુષ ,ભગવતી એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી 18) 24 વર્ષના મહિલા ,ભગવતી એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી 19) 75 વર્ષના મહિલા ,વિવેકાનંદ સોસાયટી ,વાંકાનેર 20) 30 વર્ષના પુરુષ, ઓનેરી કંપની, મિતાણાં, ટંકારા 21) 68 વર્ષના પુરુષ, ચરાડવા ,હળવદ 22) 53 વર્ષના પુરુષ, ચરાડવા ,હળવદ 23) 50 વર્ષની મહિલા ,ચરાડવા ,હળવદ 24) 32 વર્ષની મહિલા , ચરાડવા ,હળવદ 25) 13 વર્ષની તરૂણી, ચરાડવા ,હળવદ 26) 72 વર્ષના મહિલા ,બોની પાર્ક પાછળ, મોરબી 27) 65 વર્ષની મહિલા, મોટાખીજડિયા, ટંકારા સાજા થયેલા દર્દીઓની વિગત 1) 25 વર્ષીય પુરુષ, ગાયત્રી મંદિર પાછળ, દાતાર ટેકરી, વાંકાનેર 2) 52 વર્ષીય મહિલા, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર 3) 30 વર્ષીય મહિલા, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર 4) 34 વર્ષીય મહિલા, મંગલદીપ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક, રવાપર 5) 20 વર્ષીય મહિલા, શક્તિ પ્લોટ-4, શનાળા રોડ, મોરબી 6) 16 વર્ષીય મહિલા, શક્તિ પ્લોટ-4, શનાળા રોડ, મોરબી 7) 50 વર્ષીય મહિલા, મહેન્દ્રપરા, મોરબી 8) 52 વર્ષીય પુરુષ, વૃંદાવન પાર્ક, મોરબી 9) 36 વર્ષીય પુરુષ, અરુણોદય નગર, મોરબી 10) 38 વર્ષીય મહિલા, લાલબાગ, મોરબી 11) 16 વર્ષીય મહિલા, લાલબાગ, મોરબી 12) 42 વર્ષીય પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 13) 34 વર્ષીય પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 14) 28 વર્ષીય મહિલા, હસનપર, વાંકાનેર મોરબી જિલ્લાના કુલ કેસ : 547 કૂલ રિકવર થયેલા કેસ : 334 કુલ એક્ટિવ કેસ : 177 કુલ મૃત્યુઆંક : 36