આમરણ નિવાસી ગોદાવરીબેન કરમસીભાઈ સવસાણીનું અવસાન મોરબી : આમરણ(ડાયમંડનગર) નિવાસી ગોદાવરિબેન કરમસીભાઈ સવસાણી(ઉ.વ.72) તે મહેશભાઈ(મો.98792 23409) તથા દિનેશભાઇ(મો. 99245 34379)ના માતાનું તા. 11 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે, કોરોના મહામારીના કારણે સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે, ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે