મોરબી : પ્રવિણાબેન જયેન્દ્રકુમાર કાથરાણી (ઉ.વ. 57) (કાંદીવલી, મુંબઈ), તે બંસરીના માતુશ્રી તથા રામજીભાઈ જગજીવનભાઈ પોપટ (મોરબી)ના પુત્રીનું તા. 09/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિને લઈને સદ્દગતનું ટેલિફોનિક બેસણું (સાદડી) તા. 10ના રોજ સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે. (રાજેશભાઈ 99790 35435, જીતેન્દ્રભાઈ 94274 28850, હરેશભાઇ 99098 54475, અભિષેકભાઈ 99249 21223)