મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 500 ઉપર પોહચી ગઈ વાંકાનેર, ટંકારા : મોરબી જિલ્લામાં આજે 10 ઓગસ્ટ, સોમવારે બપોરે વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેર તાલુકામાં 8 કેસ નોંધાયા છે. જેમાં ચાર કેસનો એકલા કોટડાનાયાણી ગામમાં નોંધાયા છે જ્યારે ટંકારા તાલુકાના ઘૂન્ડા (ખાનપર) ગામમાં 2 કેસ નોંધાયા છે. જેમાં કાકા - ભત્રીજા કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કૂલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 502 થઈ ગઈ છે. 10 ઓગસ્ટ, સોમવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત 1) 26 વર્ષ, પુરુષ, ચંદ્રપુર-2, ભાટિયા સોસાયટી, વાંકાનેર 2) 72 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 3) 65 વર્ષ, મહિલા, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 4) 50 વર્ષ, મહિલા, અમરનાથ સોસાયટી, વાંકાનેર 5) 21 વર્ષ, પુરુષ, કોટડાનાયાણી, વાંકાનેર 6) 18 વર્ષ, પુરુષ, કોટડાનાયાણી, વાંકાનર 7) 47 વર્ષ, મહિલા, કોટડાનાયાણી, વાંકાનેર 8) 35 વર્ષ, મહિલા, કોટડાનાયાણી, વાંકાનેર 9) 49 વર્ષ, પુરુષ, ઘુનડા (ખાનપર), ટંકારા 10) 25 વર્ષ, પુરુષ, ઘુનડા (ખાનપર), ટંકારા મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/