ગ્રાહકોને કોઈ પણ વાહનની ખરીદી ઉપર રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ અને રૂ.8 હજારનું પેટીએમ કેશબેક મળશે મોરબી : મોરબીમાં જન્માષ્ટમી નિમિતે માધવ સુઝુકી આકર્ષક સ્કીમ લઈને આવ્યું છે. જેમાં કોઈ પણ મનગમતા વાહન ઉપર ગ્રાહકોને બે મોટા લાભ આપવામાં આવશે. તો આ જન્માષ્ટમીના અવસરે વાહન ખરીદી કરી આ ઓફરનો લાભ અવશ્યપણે લેવા જેવો છે. મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં જન્માષ્ટમીના અવસર નિમિત્તે સ્પેશિયલ ઓફર શરૂ કરાઈ છે. આ ઓફરમાં આપના મનગમતા વાહનની ખરીદી ઉપર રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ, રૂ. 8 હજારનું પેટીએમ કેશ બેકનો લાભ આપવામાં આવશે.આ ઓફર ટૂંક સમય માટે જ મર્યાદિત છે. તો આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો. રાકેશભાઈ પટેલ મો.નં. : 9558817745 વોટ્સએપ : https://bit.ly/2wB5pbg