જિલ્લામાં કુલ કેસોનો આંક થયો 520, હાલ કુલ એક્ટિવ કેસ 164 મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 28 નવા કેસો નોંધાયા છે. સામે 9 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો કુલ આંક 520એ પહોંચ્યો છે. જેમાંથી 320 દર્દીઓ સાજા થઈ ગયા છે. અને 36 દર્દીઓનું મૃત્યુ થયું છે. આમ હાલ એક્ટીવ કેસ 164 છે. 10 ઓગસ્ટ(સોમવાર)ના રોજના કોરોના કેસોની વિગતો પોઝીટીવ કેસ 59 વર્ષ, પુરુષ, ઘુનડા (ખાનપર), ટંકારા 25 વર્ષ, પુરુષ, ઘુનડા (ખાનપર), ટંકારા 26 વર્ષ, પુરુષ, ચંદ્રાપુર-2, ભાટિયા સોસાયટી, વાંકાનેર 72 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 65 વર્ષ, મહિલા, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર 50 વર્ષ, મહિલા, અમરનાથ સોસાયટી, વાંકાનેર 21 વર્ષ, પુરુષ, કોટડાનાયાણી, વાંકાનેર 18 વર્ષ, પુરુષ, કોટડાનાયાણી, વાંકાનેર 47 વર્ષ, મહિલા, કોટડાનાયાણી, વાંકાનેર 35 વર્ષ, મહિલા, કોટડાનાયાણી, વાંકાનેર 39 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર ગામ, મોરબી 38 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર ગામ, મોરબી 81 વર્ષ, પુરુષ, સીમંધર એપાર્ટમેન્ટ, સાવસર પ્લોટ, મોરબી 73 વર્ષ, મહિલા, સીમંધર એપાર્ટમેન્ટ, સાવસર પ્લોટ, મોરબી 32 વર્ષ, પુરુષ, ઇસ્કોન એપાર્ટમેન્ટ, શનાળા બાયપાસ, મોરબી 61 વર્ષ, પુરુષ, નાની વાવડી, પ્લોટ શેરી, મોરબી 40 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 17 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 34 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ 45 વર્ષ, પુરુષ, કણબીપરા, હળવદ 52 વર્ષ, મહિલા, માણેક સોસાયટી, રવાપર રોડ, મોરબી 29 વર્ષ, પુરુષ, ધર્મસૃષ્ટી સોસાયટી, બ્લોક નં. 108, અવસર પાર્ટીપ્લોટ પાસે, મોરબી 64 વર્ષ, પુરુષ, પ્રાણનગર-૨, રવાપર રોડ, મોરબી 60 વર્ષ, પુરુષ, બ્લોક નં. 37, એવન્યુ પાર્ક, મોરબી 41 વર્ષ, પુરુષ, કેરળા- હરિપર, મોરબી 64 વર્ષ, પુરુષ, ધર્મસિદ્ધિ સોસાયટી, પંચાસર રોડ, મોરબી 62 વર્ષ, મહિલા, લખધીરવાસ, મોરબી 68 વર્ષ, પુરુષ, નાનીબજાર મેઈન રોડ, મોરબી સાજા થયેલા દર્દીઓ 51 વર્ષ, મહિલા, નવી પીપળી, મોરબી 55 વર્ષ, મહિલા, કાયાજી પ્લોટ, મોરબી 62 વર્ષ, મહિલા, મોચી શેરી, મોરબી 55 વર્ષ, મહિલા, રામજી મંદિરવાળી શેરી, રવાપર 18 વર્ષ, મહિલા, હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલપંપ પાસે, મોરબી 40 વર્ષ, પુરુષ, રણછોડનગર, મોરબી 78 વર્ષ, પુરુષ, 102- રોયલ પેલેસ, વૃંદાવન પાર્ક, મોરબી-2 39 વર્ષ, પુરુષ, શક્તિપ્લોટ-2, મોરબી 60 વર્ષ, પુરુષ, રવાપર રોડ, મોરબી