મોરબી જિલ્લામાં નવા 10 કેસ સાથે કુલ કોરોના કેસની સંખ્યા થઈ 481 મોરબી : આજે 9 ઓગસ્ટ, રવિવારે બપોરે મોરબી જિલ્લામાં કોરોના નવા 10 કેસ નોંધાયા હતા. જેમાં 1 કેસ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે અને 9 કેસ મોરબીમાં નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 481 થઈ ગઈ છે. 9 ઓગસ્ટ, રવિવારે નોંધાયેલા કોરોના કેસની વિગત 1) 43 વર્ષ, પુરુષ, કોટડા નાયાણી, વાંકાનેર 2) 54 વર્ષ, પુરુષ, મહાવીર નગર, પંચાસર રોડ, મોરબી 3) 32 વર્ષ, મહિલા, મહાવીર નગર, પંચાસર રોડ, મોરબી 4) 44 વર્ષ, પુરુષ, સબ જેલની સામે, જેલ રોડ, મોરબી 5) 43 વર્ષ, પુરુષ, પાવન પાર્ક, શેરી નં.4, વોરોબાગ સામે, મોરબી-2 6) 46 વર્ષ, પુરુષ, ઘાંચી શેરી, મોરબી 7) 50 વર્ષ, પુરુષ, પખાલી શેરી, મોરબી 8) 44 વર્ષ, પુરુષ, વાઘપરા, જેલ રોડ, મોરબી 9) 41 વર્ષ, મહિલા, વાઘપરા, જેલ રોડ, મોરબી 10) 2.5 વર્ષ, બાળક, મોરબી